યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં,બે સ્લિટ સમાન કંપવિસ્તાર $A$ અને તરંગલંબાઇ $\lambda$ ના સુસંબદ્ધ ઉદગમો તરીકે કાર્ય કરે છે. સમાન સેટઅપ સાથેના બીજા પ્રયોગમાં,બે સ્લિટ સમાન કંપવિસ્તાર $A$ અને તરંગલંબાઇ $\lambda$ ના ઉદગમો છે,પરંતુ તે અસુસંબદ્ધ છે. પ્રથમ કિસ્સામાં અને બીજા કિસ્સામાં પડદાના મધ્યબિંદુએ પ્રકાશની તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય?

  • A
    $1 : 1$
  • B
    $1 : 2$
  • C
    $2 : 1$
  • D
    $4 : 1$

Explore More

Similar Questions

નીચે આપેલા કાર્બોકેટાયન માટે સ્થિરતાનો સાચો ક્રમ કયો છે?

નીચેનામાંથી શેમાં બીજાણુજનક (sporophyte) એ જન્યુજનક (gametophyte) પર પરોપજીવી છે?

ચલ કોણીય આવૃત્તિ $\omega$ અને નિશ્ચિત કંપવિસ્તાર $V_0$ ધરાવતા $AC$ વોલ્ટેજ સ્ત્રોતને કેપેસિટન્સ $C$ અને $R$ અવરોધ ધરાવતા ઇલેક્ટ્રિક બલ્બ (ઇન્ડક્ટન્સ શૂન્ય) સાથે શ્રેણીમાં જોડવામાં આવે છે. જ્યારે $\omega$ વધારવામાં આવે ત્યારે,

જો $\alpha$ અને $\beta$ એ સમીકરણ $ax^2+bx+c=0$ ના બીજ હોય અને જો $px^2+qx+r=0$ ના બીજ $\frac{1-\alpha}{\alpha}$ અને $\frac{1-\beta}{\beta}$ હોય,તો $r$ ની કિંમત શોધો.

વર્તુળ $x^2 + y^2 = r^2$ ના સંદર્ભમાં રેખાઓ $lx + my + n = 0$ અને $l_1x + m_1y + n_1 = 0$ સંયુગ્મી (conjugate) હોવાની શરત શું છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo